Surprise Me!

કમોસમી વરસાદે ભાવનગર જિલ્લાને ધમરોળ્યો, ત્રણ દિવસમાં કેટલો વરસાદ ખાબક્યો જાણો...

2025-05-07 40 Dailymotion

ભાવનગરમાં કમોસમી વરસાદ અનરાધાર વરસ્યો છે. બીજી તરફ ખેતરમાં તૈયાર થઈ રહેલા પાક બગડવાની શક્યતા વધી ગઈ છે. ઉનાળા વચ્ચે કેટલો વરસાદ વરસ્યો, જાણો...